ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસની સંખ્યા 132 થઈ છે. હાલમાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ સાત દર્દીને રજા અપાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 75 જેટલી ટીમ સર્વેલન્સ કરી રહી છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 3:23 પી એમ(PM)
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસની સંખ્યા 132 થઈ