ગાંધીનગરમાં ચિલોરા BSF કૅમ્પ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, BSFના I.G. અમિત પાઠક અને મેળામાં આવેલા ઉમેદવાર હાજર રહ્યા હતા. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી બાંભણિયાએ કહ્યું, ગાંધીનગરમાં 242 જેટલા ઉમેદવારને સરકારી નોકરી માટે નિમણૂકપત્રનું વર્ચ્યૂઅલ વિતરણ કરાયું છે.
Site Admin | જાન્યુઆરી 24, 2026 3:10 પી એમ(PM)
ગાંધીનગરમાં ચિલોરા BSF કૅમ્પ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, BSFના I.G. અમિત પાઠક અને મેળામાં આવેલા ઉમેદવાર હાજર રહ્યા.