જાન્યુઆરી 23, 2026 3:15 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ગુજરાત ભૂકંપવિજ્ઞાન સંશોધન સંસ્થા ખાતે ભૂકંપ અંગે ત્રણ દિવસની આંતર-રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું.

ગાંધીનગરમાં ગુજરાત ભૂકંપવિજ્ઞાન સંશોધન સંસ્થા ખાતે ભૂકંપ અંગે ત્રણ દિવસની આંતર-રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાત સહિત દેશના વિવિધ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારો સંદર્ભે દેશ અને વિદેશના તજજ્ઞો સાથે ચર્ચા કરાશે. તેમજ ભૂકંપની આગોતરી જાણ થાય તે માટે દેશમાં વર્તમાન ટૅક્નોલૉજી અને સંશોધન અંગે ચર્ચા કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.