ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 30, 2024 6:48 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં કોઇપણ ગુનાખોરીની ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે 150 જેટલા નામચીન આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં

ગાંધીનગરમાં કોઇપણ ગુનાખોરીની ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે 150 જેટલા નામચીન આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં હતા.. આજે સવારે છ વાગ્યાથી શરૂ થયેલી આ કોમ્બિંગની કામગીરીમાં 30 જેટલી પોલીસની ટીમો દ્વારા આ કામગીરી કરાઇ હતી. આ સંપૂર્ણ ઓપરેશનમાં 40 ઓફિસર અને 300 સ્ટાફ દ્વારા દોરડા પાડવામાં આવ્યા હોવાની માહિતી ગાંધીનગરના એએસપી આયુષ જૈને આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.