ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાનગી હૉસ્પિટલમાં કૅન્સર માટેના તબીબી ઉપકરણ – ટ્રૂબિમ લિનિયર ઍક્સિલરૅટરની ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે આ મશીનની મદદથી કૅન્સરના દર્દીઓના ચોક્સાઈપૂર્વક નિદાન મેળવવામાં સરળતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું કે, ટ્રૂબિમ 3.0ની વિશેષતા એ છે કે, કૅન્સરની ગાંઠ હોય તે ભાગ સિવાય અન્ય ભાગને રેડિએશન ટ્રિટમેન્ટ દરમિયાન નુકસાન નથી થતું.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:19 પી એમ(PM)
ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાનગી હૉસ્પિટલમાં કૅન્સર માટેના તબીબી ઉપકરણ – ટ્રૂબિમ લિનિયર ઍક્સિલરૅટરની ઉદ્ઘાટન સમારોહ યોજાયો.