નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તથા કૃષિ રાહત પેકેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમ, એકતા યાત્રા સહિતના કાર્યક્રમ અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર અંગે સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય અંગે પણ મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.