ડિસેમ્બર 31, 2025 2:26 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ માટેની તૈયારીઓ, આગામી અંદાજપત્રની તૈયારી અને સમીક્ષા, રવિ મોસમમાં પાક વાવેતર અને સિંચાઈના પાણી અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત વર્તમાન અંદાજપત્રના પડતર નાણા અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.