જૂન 24, 2025 2:36 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ, સુરત સહિતના શહેરોમાં પડેલા ભારે વરસાદ, અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ, શાળા પ્રવેશોત્સવ, રાજ્યમાં આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય, અમદાવાદ વિમાન દુર્ઘટના તેમજ ત્યારબાદની રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.