ગાંધીનગરમાં આજે કંડક્ટર કક્ષાના અને પાણી પૂરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત માટેનો સમારોહ યોજાશે. મહાત્મા મંદિર ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજાનારા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જળસંપત્તિ અને પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Site Admin | જુલાઇ 11, 2025 3:10 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે કંડક્ટર કક્ષાના અને પાણી પૂરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત માટેનો સમારોહ યોજાશે