ડિસેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટનો આજથી શુભારંભ

ગાંધીનગરમાં આજથી અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ થયો. રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસે આ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ખેલાડીઓએ જીતેલા ચંદ્રક ભારતના આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે, 22 ડિસેમ્બર સુધી યોજાનાર આ સ્પર્ધામાં રાજ્ય- રાષ્ટ્રીય કક્ષાની કુલ 28 ટીમના 266 ખેલાડીઓ સહભાગી થયા છે, જેમાં 187 પુરુષ અને 79 મહિલા ખેલાડી સામેલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.