ડિસેમ્બર 18, 2025 3:00 પી એમ(PM)

printer

ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાંથી તંત્રએ ધાર્મિક દબાણ દૂર કર્યું

ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાંથી તંત્રએ ધાર્મિક દબાણ દૂર કર્યું છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, છેલ્લા ઘણા સમયથી કરાયેલા આ દબાણને હટાવવા માટે તંત્રએ અગાઉ નૉટિસ પાઠવી હતી. તેમ છતાં દબાણ ન હટાવાતા આજે વહેલી સવારે આ દબાણ હટાવી 150 વાર જેટલી જગ્યાને ખૂલ્લી કરાવવામાં આવી છે.