ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો. ગાંધીનગરમાં અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આ ધામ બનાવાશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લોકોને પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી.
Site Admin | જાન્યુઆરી 11, 2026 2:34 પી એમ(PM)
ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો