ગાંધીનગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે એસએસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ નામના ખાનગી ફિટનેસ કેન્દ્રએ એક હજાર 126 વાહનોના ફિટનેસ ટેસ્ટ લીધા હતા, જેમાં 669 વાહનોની ભૌતિક ચકાસણી કરવામાં આવી ન હતી. કેન્દ્રએ વાહનોના જૂના ફોટા સાથે છેડછાડ કરી ટેસ્ટ રિપોર્ટમાં મૂક્યા હતા.
Site Admin | એપ્રિલ 17, 2025 3:21 પી એમ(PM)
ગાંધીનગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું