ગાંધીધામમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરૂષ વિભાગમાં પ્રથમ માદલાણીએ ચેમ્પિયન બન્યો હતો. જ્યારે અમદાવાદની પ્રથા પવારે મહિલા અંડર-19 અને અંડર-17માં ત્રણ ટાઇટલ જીતીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સુરતના વિવાન દવેએ અંડર-19 અને અંડર-15માં ટાઇટલ જીત્યું હતું..
Site Admin | ઓક્ટોબર 19, 2025 9:16 એ એમ (AM)
ગાંધીધામમાં યોજાયેલી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રથમ માદલાણી, અમદાવાદની પ્રથા પવાર અને સુરતના વિવાન દવેનો દબદબો