ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 7:05 પી એમ(PM)

printer

ગયા મહિનાની 28મી તારીખ સુધીમાં 30.58 કરોડથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે

ગયા મહિનાની 28મી તારીખ સુધીમાં 30.58 કરોડથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે માહિતી આપી હતી કે ગયા વર્ષે, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં, ઈ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 23 લાખથી વધુ નોંધણીઓ થઈ હતી, જેમાં દરરોજ સરેરાશ 33હજાર 700 નોંધણી થઈ હતી. મંત્રાલયે હાઇલાઇટ કર્યું હતું કે વિવિધ કેન્દ્રીયમંત્રાલયો અને વિભાગોની 12 યોજનાઓને પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે, જે 22 ભારતીય ભાષાઓમાં ઍક્સેસ કરી શકાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ