ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 9:36 એ એમ (AM)

printer

ગત રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર થયેલા એક મોટા સાયબર હુમલાના પરિણામે નેટવર્ક ઠપ્પ થયુ.

ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટા સાયબર હુમલાના પરિણામે અનેક નેટવર્કને અસર થઈ હતી. આ હુમલાને કારણે વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ તેમના હેન્ડલ ઍક્સેસ કરી શક્યા હતા. આ સાયબર હુમલાની મોટી અસર અમેરિકા અને બ્રિટેનમાં જોવા મળી હતી. તેના પર પ્રતિક્રિયા આપતા, એલોન મસ્કે પુષ્ટિ આપી કે, X પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી કે, આ હુમલો ઘણા સંસાધનોથી કરવામાં આવ્યો હતો અને તેમણે આ હુમલા માટે કોઇ એક દેશની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.