વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
રાજયના 78 તાલુકામાં તાપીના વ્યારા તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. બાકી જીલ્લાઓમાં સામાન્ય થી હળવો વરસાદના અહેવાલ છે.
રાજયમાં અત્યારે વરસાદ નહિવત રહશે. ગરમીમાં આંશિક રાહત રહશે પીએન વરસાદ નહીં પડવાને કારણે વાતાવરણમાં ઉકડાટ જોવા મળશે.
Site Admin | જુલાઇ 25, 2025 9:04 એ એમ (AM)
ગત મોડીરાત સુધીમાં રાજ્યના 78 તાલુકાઓમાં વરસાદ. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
