શેરબજારમાં ગઇકાલના ભારે કડાકા બાદઆજે સુધારો જોવા મળ્યો હતો.. આજે સવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું… વૈશ્વિકબજારોમાં સકારાત્મક પ્રતિસાદને કારણે સેન્સેક્સ એક હજાર એક સો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યોહતો.. જ્યારે નિફટીમાં પણ પાંચસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો..ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો સહિતના શેરોમાં લેવાલીના પગલે હાલમાં સેન્સેક્સ એકહજાર પાંચસો કરતાં વધુ અને નિફટી 480 અંક કરતાં વધુના ઉછાળા સાથે કામકાજ કરે છે.
Site Admin | એપ્રિલ 8, 2025 1:28 પી એમ(PM)
ગઈકાલનાં ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં
