ઓક્ટોબર 5, 2025 7:16 પી એમ(PM)

printer

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” હાલ અરબ સાગરમાં સક્રિય છે અને તે આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું, ઉત્તરમાં સ્થાનિક ચેતવણી સંકેત – LCS ત્રણ અને દક્ષિણ ગુજરાતના દરિયા માટે દૂરની ચેતવણી – DW બે સંકેત જાહેર કરાયું છે. જ્યારે સાત તારીખે સવાર સુધીમાં તે નબળું પડીને ભારે દબાણમાં ફેરવાય તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.