આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યુ છે છે, 9 જુલાઈના રોજ ગંભીરા પુલ પર એક અકસ્માત થયો હતો. ત્યારથી પુલ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી માટે હવે સમગ્ર ટ્રક બચાવ કામગીરી ટીમ મુખ્ય હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક અને ચાર પુલિંગ ટ્રકનો ઉપયોગ કરાશે
Site Admin | ઓગસ્ટ 5, 2025 10:15 એ એમ (AM)
ગંભીરા પુલ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી