જુલાઇ 7, 2025 3:20 પી એમ(PM)

printer

ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રૉસિંગ નંબર 15 આવતીકાલે અને બુધવારે નવ જુલાઈએ બંધ રહેશે

ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રૉસિંગ નંબર 15 આવતીકાલે અને બુધવારે નવ જુલાઈએ બંધ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની યાદી મુજબ, ખોડિયાર-ગાંધીનગર સેક્શન વચ્ચેનું આ ક્રૉસિંગ આવતીકાલે સવેરા આઠ વાગ્યાથી નવ જુલાઈએ સાંજે છ વાગ્યા સુધી કામ માટે બંધ રખાશે. આ સમયગાળા દરમિયાન મુસાફરો રોડ યુઝર્સ રેલવે ક્રૉસિંગ નંબર 16 પરથી મુસાફરી કરી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.