ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓની ટીમ જોડાઈ છે..આ હોકી ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમતગમત અને યુવા વિકાસ વિભાગ દ્વારા મોડાસા ખાતે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે…
Site Admin | ડિસેમ્બર 3, 2025 3:26 પી એમ(PM)
ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું