ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ તબક્કામાં યોજાશે.

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ તબક્કામાં યોજાશે. લદ્દાખ 23 થી 27 જાન્યુઆરી દરમિયાન આઈસ હોકી અને આઈસ સ્કીઈંગ સહિતની આઈસ ઇવેન્ટ્સનું આયોજન કરશે, જ્યારે જમ્મુ અને કાશ્મીર 22થી 25મી તારીખ સુધી આલ્પાઈન સ્કીઈંગ, નોર્ડિક સ્કીઈંગ, સ્કી પર્વતારોહણ અને સ્નોબોર્ડિંગ જેવી સ્નો ઈવેન્ટ્સનું આયોજન કરશે.
કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ષ 2026નાં વિન્ટર ઓલિમ્પિક્સ માટે રમતવીરોની પસંદગી માટે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનાં મહત્વ પર ભાર મૂક્યો હતો.