જાન્યુઆરી 10, 2026 3:47 પી એમ(PM)

printer

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં પ્રિન્સેસ થોમસ અને પ્રસન્ના બેન્દ્રેએ સુવર્ણ ચંદ્રક જીતીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં પ્રિન્સેસ થોમસ અને પ્રસન્ના બેન્દ્રેએ સુવર્ણ ચંદ્રક જીતીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું.ચાર કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગરહવેલી, દમણ અને દીવે બીચ પેનકાક સિલાટ સ્પર્ધામાં ઐતિહાસિક સફળતા મેળવી.પ્રિન્સેસ થોમસે તુંગલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિન્સેસની સિદ્ધિ છોકરીઓની ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.દરમિયાન, પ્રસન્ના બેન્દ્રેએ ટેન્ડિંગ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું.