ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026નો પહેલો તબક્કો આજથી લદ્દાખના લેહમાં શરૂ થશે. આ આવૃત્તિમાં કોચ અને ટેકનિકલ અધિકારીઓ સહિત 1000થી વધુ રમતવીરો ભાગ લેશે. આ વર્ષનું નવું ફિગર સ્કેટિંગ ઓલિમ્પિક ઇવેન્ટ છે. 472 રમતવીરો આઈસ સ્કેટિંગ અને હોકીમાં ભાગ લેશે.
Site Admin | જાન્યુઆરી 20, 2026 8:10 એ એમ (AM)
ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026નો પહેલો તબક્કો આજથી લદ્દાખના લેહમાં શરૂ થશે