ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 8:03 પી એમ(PM)

printer

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં, શૂટર્સ અને પેરા તિરંદાજોએ અસાધારણ કૌશલ્ય અને સ્પર્ધાત્મકતાનું પ્રદર્શન કર્યું, આજે તેમના વિરોધીઓ સામે જોરદાર લડત આપી.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં, શૂટર્સ અને પેરા તિરંદાજોએ અસાધારણ કૌશલ્ય અને સ્પર્ધાત્મકતાનું પ્રદર્શન કર્યું, આજે તેમના વિરોધીઓ સામે જોરદાર લડત આપી.
ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે, સુમેધા પાઠકે 10 મીટર એર પિસ્તોલ મહિલા SH1 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ