નવેમ્બર 16, 2025 9:25 એ એમ (AM)

printer

ખેડૂતોને કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે તો તંત્ર સામે પગલાં લેવાશે – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત ખાતે ગઇકાલે મોડી સાંજે આયોજીત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ખેડૂતોને કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે તો તંત્ર સામે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકારે ખેડૂતોની સહાય માટે વધુને વધુ આર્થિક સહાય મળી રહે તેવો અભિગમ અપનાવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.