ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:44 પી એમ(PM)

printer

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે.

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી ૫ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત ૧૭ માર્ચથી શુભારંભ થયો હતો. કેન્દ્ર સરકારે ઘઉં માટે 2 હજાર 425 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.