ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:51 એ એમ (AM) | શિક્ષણમંત્રી

printer

ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે શ્રી ડિંડોરે વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા સમુહ જીવનની ભાવના નિર્માણ કરવાની અપીલ કરી હતી. મંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.