ખેડામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર રાજા રણછોડરાયજી મંદિરમાં દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે. ભક્તો 52 ગજની ધોળી ધજા લઈ પગપાળા ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ કારતક પૂનમ નિમિત્તે આજે રાત્રે 12 વાગ્યે મહાઆરતી કરાશે. ભક્તો રાત્રે એક વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે.
Site Admin | નવેમ્બર 5, 2025 3:02 પી એમ(PM)
ખેડામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર રાજા રણછોડરાયજી મંદિરમાં દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.