ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે, પીણા કંપની ઇનબેવે ભારતના વિવિધ ભાગોમાં 25 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી
છે. જે 2 થી 3 વર્ષમાં પૂર્ણ થશે.શ્રી પાસવાને દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન કંપની સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, આ ભારતના ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગમાં વધુ એક ઐતિહાસિક પગલું છે અને તે રોજગાર સર્જન અને આર્થિક પ્રગતિમાં એક નવો અધ્યાય લખશે. તેમણએ કહ્યું કે, આ રોકાણ ભારતમાં વધતી જતી તકો અને વૈશ્વિક કંપનીઓના વિશ્વાસનું પ્રતીક છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 2:43 પી એમ(PM)
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે, પીણા કંપની ઇનબેવે ભારતના વિવિધ ભાગોમાં 25 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી છે
