અમરનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ છે. કાશ્મીર અને જમ્મુ પ્રદેશના મોટાભાગનાભાગોમાં ખરાબ હવામાનને કારણે ગઈકાલે યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી.હવામાનમાં સુધારાને ધ્યાનમાં રાખીને, આજે સવારેજમ્મુના ભગવતી નગર બેઝ-કેમ્પથી 17મી ટુકડીને રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી.આ ટુકડીમાં 9500 થી વધુ યાત્રાળુઓ અને 335 વાહનોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીયછે કે છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 2,55,000 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરનીમુલાકાત લીધી છે.
Site Admin | જુલાઇ 18, 2025 1:24 પી એમ(PM)
ખરાબ હવામાનને કારણે સ્થગિતકરાયેલી શ્રી અમરનાથજી યાત્રા આજે ફરી શરૂ