ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ અને મોકડ્રીલ યોજાઇ હતી. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, જેનાં ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
Site Admin | નવેમ્બર 27, 2024 3:12 પી એમ(PM) | પરેડ
ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ અને મોકડ્રીલ યોજાઇ
