ગંભીરા પૂલ તૂટી પડવાની ઘટનામાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બચાવ કામગીરી સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલૉજી દ્વારા કરવામાં આવી છે. આ બચાવ કામગીરી વિશે વાત કરતાં પોરબંદરના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (MERC)ના ઓપરેશન હેડ કેતન ગજ્જરે જણાવ્યુ હતું
Site Admin | ઓગસ્ટ 6, 2025 10:42 એ એમ (AM)
ક્ષતીગ્રસ્ત ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટેન્કરને સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીની મદદથી બહાર કઢાયું