સપ્ટેમ્બર 19, 2025 7:33 પી એમ(PM)

printer

ક્રિકેટ એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો

એશિયા કપ 2025ના પોતાના અંતિમ ગ્રુપ A મેચમાં ભારત આજે અબુ ધાબીમાં ઓમાન સામે રમશે. બે મેચમાંથી ચાર પોઈન્ટ સાથે, ભારત પહેલાથી જ સુપર 4 પ્રવેશી ગયું છે, જ્યારે ઓમાન બહાર થઈ ગયું છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે UAE સામે હાઇ-સ્કોરિંગ જીત સાથે શરૂઆત કરી હતી અને તેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું. શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.