ક્રિકેટ અંડર-૧૯ માં, ભારતે બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ યુવા એકદિવસીય મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને ૩૦૧ રનનો લક્ષ્યાંક આપ્યો છે.
જેના જવાબમાં, છેલ્લા મળતા અહેવાલમાં દક્ષિણ આફ્રિકાએ ૨૫ ઓવરમાં 3 વિકેટે ૧૩૨ રન બનાવ્યા છે,
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતાં ૫૦ ઓવરમાં ૩૦૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Site Admin | જાન્યુઆરી 3, 2026 8:07 પી એમ(PM)
ક્રિકેટ અંડર-૧૯ માં, ભારતે પ્રથમ એકદિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને ૩૦૧ રનનો લક્ષ્યાંક આપ્યો.