ઓક્ટોબર 10, 2025 7:48 પી એમ(PM)

printer

ક્રિકેટમાં, વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા.

ક્રિકેટમાં, ઓપનર યશસ્વી જયસ્વાલે અણનમ 173 રન બનાવીને વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા હતા.
આજે સાંજે રમત પૂર્ણ થઈ ત્યારે યશસ્વી જયસ્વાલ 173 અને કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને રમતમાં હતા. સાઈ સુદર્શને 87 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 38 રન બનાવ્યા.
અગાઉ, ભારતીય કેપ્ટન ગિલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.