ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2025 8:41 પી એમ(PM)

printer

ક્રિકેટમાં, લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં ભારત 224 રનમાં ઓલઆઉટ

ક્રિકેટમાં, લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના બીજા દિવસે, છેલ્લા સમાચાર મળ્યા ત્યારે, ઇંગ્લેન્ડની ટીમે 4 વિકેટે 184 રન બનાવ્યા હતા. જેમાં જેક ક્રોવલી 64, બેન ડકેટે 43 રન બનાવ્યાં હતાં.
અગાઉ, ભારતીય ટીમે પ્રથમ દાવમાં 224 રન બનાવી આઉટ થઈ ગયું હતું, જેમાં કુરૂણ નાયરનાં મહત્વનાં 57 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત શ્રેણીમાં 1-2થી પાછળ છે અને શ્રેણીને સરભર કરવા માટે આ મેચ જીતવી જરૂરી છે.