જાન્યુઆરી 9, 2026 9:25 એ એમ (AM)

printer

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગનો WPLનો આજથી પ્રારંભ

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ – WPL 2026 ની ચોથી સીઝન આજથી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.