ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 19, 2025 8:59 એ એમ (AM)

printer

ક્રિકેટમાં, ભારત-A નો રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ

ક્રિકેટમાં, ભારત A એ કતારના દોહામાં વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે, ગ્રુપ B ની છેલ્લી મેચમાં ઓમાનને છ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ઓમાનને 20 ઓવરમાં 135 રન બનાવ્યા જેના જવાબમાં, ભારત A એ આત્મવિશ્વાસ સાથે લક્ષ્યનો પીછો કર્યો, 17.5 માં 4 વિકેટે 138 રન બનાવ્યા.