ક્રિકેટમાં, છત્તીસગઢના રાયપુરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 7:42 પી એમ(PM)
ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે છત્તીસગઢના રાયપુરમાં બીજો T20 મુકાબલો