ક્રિકેટમાં, ભારતે આજે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0થી જીત મેળવી.
મેચના પાંચમા દિવસે ભારતે ત્રણ વિકેટ ગુમાવી 121 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. જેમા કે.એલ. રાહુલે અણનમ 58 રન અને સાઈ સુદર્શને 39 રનનું યોગદાન આપ્યું. વેસ્ટ ઈન્ડિઝ પર ભારતનો આ સતત 10મો ટેસ્ટ શ્રેણી વિજય છે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 2:07 પી એમ(PM)
ક્રિકેટમાં, ભારતે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવ્યું.