ક્રિકેટમાં, દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું. ત્રીજા દિવસની રમતના અંતે, દક્ષિણ આફ્રિકાએ 282 રનના લક્ષ્યનો પીછો કરતા 2 વિકેટે 213 રન બનાવ્યા હતા.
Site Admin | જૂન 14, 2025 2:12 પી એમ(PM) | ક્રિકેટ
ક્રિકેટમાં, દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું.
