ક્રિકેટમાં, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટના પહેલા દિવસે રમતના અંતે ઇંગ્લેન્ડે 45 ઓવરમાં 3 વિકેટે 211 રન બનાવ્યા હતા. વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 103 બોલમાં 72 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગાનો સમાવેશ થાય છે અને હેરી બ્રુકે 92 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી તે ક્રીઝ પર અણનમ રહ્યા.
Site Admin | જાન્યુઆરી 4, 2026 2:00 પી એમ(PM)
ક્રિકેટમાં, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડના 45 ઓવરમાં 3 વિકેટે 211 રન