પુરુષ U-19 ક્રિકેટની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ બેનોનીના વિલમોર પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ થોડીવારમાં શરૂ થશે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 2:25 પી એમ(PM)
ક્રિકેટમાં અંડર નાઇન્ટીન એક દિવસીય શ્રેણીની બીજી મેચમાં ભારતનો આફ્રિકા સામે થોડીવારમાં શરૂ થશે મુકાબલો.