ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં આજે બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય થયો. બંગાળ તરફથી મળેલા 206 રનના લક્ષ્યાંકને બરોડાએ 38.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. જ્યારે બીજી તરફ ગુજરાત સામેની મેચમાં દિલ્હીનો 7 રનથી વિજય થયો છે. દિલ્હીએ આપેલ 255 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાતની ટીમ 247 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 7:12 પી એમ(PM)
ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય