નવેમ્બર 30, 2025 9:07 એ એમ (AM)

printer

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના પ્રથમ મુકાબલામાં આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.આ શ્રેણીમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ODI માટે રમશે. ભારત પર ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ટીમ સામે મજબૂત શરૂઆત કરવાનું દબાણ રહશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.