કોલસા મંત્રાલયે,કોલ બેરિંગ એરિયાઝ (એક્વિઝિશન એન્ડ ડેવલપમેન્ટ) સુધારા બિલ, 2024ના પ્રસ્તાવિત સુધારાના મુસદ્દા પર લોકો પાસેથી સૂચનો અને પ્રતિભાવો આમંત્રિત કર્યા છે. આ સુધારા વિધેયક માટે સૂચિત હાલની જોગવાઈઓ અને સંબંધિત સુધારાઓને ફેરફારકરવામાં આવ્યા છે અને મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. મુસદ્દા વિધેયકપરના સૂચનો dk.solanki@nic.inઅને arvind.kumar70@nic.in પર ઈ-મેલ એડ્રેસ પર મોકલી શકાશે.
Site Admin | નવેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)
કોલસા મંત્રાલયે,કોલ બેરિંગ એરિયાઝ સુધારા બિલ, 2024ના પ્રસ્તાવિત સુધારાના મુસદ્દા પર લોકો પાસેથી સૂચનો અને પ્રતિભાવો આમંત્રિત કર્યા
