કોલસાના ઉત્પાદન અને પરિવહનમાં ગયા મહિને સતત વધારો નોંધાયો છે. કોલસા મંત્રાલયે અહેવાલ આપ્યો કે ડિસેમ્બર 2025માં ઉત્પાદન 1.948 મિલિયન ટન હતું, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કોલસાનું પરિવહન 18 મિલિયન ટનથી વધુ નોંધાયું હતું. આ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઉત્પાદનમાં 5.75 ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 9:48 એ એમ (AM)
કોલસાના ઉત્પાદન અને પરિવહનમાં ગયા મહિને સતત વધારો નોંધાયો