ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2024 9:33 એ એમ (AM) | કોલકાતા

printer

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હડતાળ પર ઉતરેલા 7 જુનિયાર ડૉક્ટરમાંથી એક પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનિકેતની તબિયત ગઈકાલે સવારથી બગડવાની શરૂ થઈ હતી અને રાતે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હાલ તેઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે.
શનિવારે વિવિધ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના છ જૂનિયર ડોક્ટર્સે ઉપવાસ શરૂ કર્યા હતા. અનિકેત રવિવારે સાંજે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.